નદીના કિનારે ઉભેલી એક વ્યક્તિ અવલોકન કરે છે કે સામેના કિનારે આવેલા ઝાડની ટોચનો ઉન્નતકોણ $60^{\circ}$ છે. જ્યારે તે કિનારાથી $40 \ m$ દૂર જાય છે,ત્યારે તેને ઉન્નતકોણ $30^{\circ}$ માલૂમ પડે છે. નદીની પહોળાઈ ($m$ માં) કેટલી છે?

  • A
    $40$
  • B
    $60$
  • C
    $20$
  • D
    $30$

Explore More

Similar Questions

એક સળિયાની લંબાઈ અને તેના પડછાયાનો ગુણોત્તર $1 : \sqrt{3}$ છે. સૂર્યનો ઉન્નતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

$6 \ ft$ ની ઊંચાઈ ધરાવતી વ્યક્તિ એક $\frac{26}{3} \ ft$ ઊંચા ઝાડ પર રહેલું ફળ તોડવા માંગે છે. જો વ્યક્તિ ઝાડના થડથી $\frac{8}{\sqrt{3}} \ ft$ દૂર ઉભી હોય,તો તેણે કેટલા ખૂણે પથ્થર ફેંકવો જોઈએ જેથી તે ફળને વાગે ($^{\circ}$ માં)?

એક ટાવર તેના પાયાના સ્તર પરના એક બિંદુએ $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રથમ બિંદુથી $h \ m$ ઊંચાઈએ આવેલા બીજા બિંદુએથી ટાવરના પાયાનો અવસેધકોણ $60^{\circ}$ છે. તો બિંદુથી ટાવરનું સમક્ષિતિજ અંતર કેટલું છે?

જમીન પરના બિંદુ $G$ આગળ ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. ટાવર તરફ $20 \ m$ ચાલ્યા પછી,ઉત્સેધકોણ $60^{\circ}$ થાય છે. ટાવરની ઊંચાઈ કેટલી હશે?

Difficult
View Solution

જમીનથી $5000 \; m$ ની ઊંચાઈએ ઉડતું એક વિમાન એક ક્ષણે બીજા વિમાનની બરાબર ઉપરથી પસાર થાય છે. તે ક્ષણે,જમીન પરના એક જ બિંદુથી બંને વિમાનોના ઉત્સેધકોણ અનુક્રમે $60^{\circ}$ અને $45^{\circ}$ છે. તે ક્ષણે બંને વિમાનો વચ્ચેનું શિરોલંબ અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo